Wednesday, August 14, 2013

આ માણસ જાણે MACHINE થઈ ગયો

સંબંધોને Petrol ની જેમ વાપરતો થઈ ગયો,
ખરે ટાણે Petrol  નથી એવું એ કહેતો થઈ ગયો,
આ માણસ જાણે  Machine થઈ ગયો..........
Petrolના ચક્કરમાં એ રખડતો થઈ ગયો,
Bearing ની જેમ એ ફરતો થઈ ગયો,
ખરે ટાણે પંચર છે  એવું એ કહેતો થઈ ગયો,
આ માણસ જાણે  Machine થઈ ગયો..........
આજે Shine તો કાલે Discover,
એમ ફાયદો જોઈ મોડેલ બદલતો થઈ ગયો,
મિસિસ ને છોડીને મિસના Gear માં એ Mesh થઈ ગયો,
આ માણસ જાણે  Machine થઈ ગયો..........
હોય અમદાવાદમાં અને છું સુરત માં એવું એ કહેતો થઈ ગયો,
આજે Maruti 800 તો કાલે Tata Nano એમ,
ફાયદો જોઈ મિત્રો પણ બદલતો થઈ ગયો,
આ માણસ જાણે  Machine થઈ ગયો..........
Computer અને Laptop ના ચક્કરમાં,
પડોશીનું ઊંચું મોડેલ જોઈ જુઓને જીવ બાળતો થઈ ગયો,
આજે Dell તો કાલે Lenovo એમ
ફાયદો જોઈ સંબંધ બગાડતો થઈ ગયો,
આ માણસ જાણે  Machine થઈ ગયો..........
Nokia અને Samsung ના ચક્કરમાં,
એ મિત્રતા ને પણ ભૂલી ગયો,
આજે 4G તો કાલે 5G એમ સંબધોને પણ ભૂલી ગયો,
આ માણસ જાણે  Machine થઈ ગયો..........
આ માણસ જાણે  Machine થઈ ગયો..........

હું તારી HARD DISK ને તું મારી RAM......




હું તારી HARD DISK ને તું મારી RAM,
તને કરું છું ERROR વગર નો પ્રેમ ,
તું શુકામ કરે છે મને HATE,
હું કરું છું SAVE ને તું કરે છે FORMAT..
મારી દિલ ની લાગણી નો તને કરું EMAIL,
તારા તરફ થી કેમ આવે DELIVARY REPORT FAIL;
DOWNLOAD
થાય છે દિલ માત્ર તારી FILE ,
અને તું છે જે HIDE કરે છે તારી PROFILE.
મારા MEDIA PLAYER માં તારા ગીતો વગાડું .
લાગણી ની PEN DRIVE તને કેમ કરી પહોચાડું .
હા પાડી ને HACK કરી લે મારા દિલ ની SITE,
તારા વગર થઇ ગયો છું BIT વિના ની BYTE.
તારા પ્રેમ નો VIRUS મને કેવો નચાવે
કરું હું DELETE તો ફરી પાછો આવે .
તારા વિના PROCESSOR માંહોશક્યાંથી આવે ,
DUALCORE
ના જમાના માં P4 થી કામ ચલાવે!

આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો

જરૂર જેટલી જ લાગણીઓ રિચાર્જ કરતો થઈ ગયો
ખરે ટાણે જ જીરો બેલેન્સ દેખાડતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો...............
સામે કોણ છે એ જોઈને સંબંધ રિસીવ કરતો થઈ ગયો
સ્વાર્થના ચશ્મા પહેરી મિત્રતાને પણ સ્વિચ ઓફ કરતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો...............
આજે રીટા તો કાલે ગીતા એમ મોડેલ બદલતો થઈ ગયો
મિસીસ ને છોડીને એ મીસને કોલ કરતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો...............
પડોસીનું ઊંચું મોડેલ જોઈ જુઓને જીવ બાળતો થઈ ગયો
સાલું થોડી રાહ જોઈ હોત તો એવું એ ઘરમા કહેતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો...............
હોય બરોડા અને છું સુરતમાં એમ કહેતો થઈ ગયો
આજે વોડાફોન તો કાલે જીઓ એમ ફાયદો જોઈ મિત્રો પણ બદલતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો...............
ઇંકમિંગ-આઉટગોઇંગ, ઈન્ટરનેટ --ફ્રી ના ચક્કર માં
કુટુંબના જ કવરેજ બહાર એ થઈ ગયો
હવે છું થાય બોલો મોડેલ ૪૨૦ એ થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો...............