Saturday, October 1, 2016

હજી પણ આપણે આ "સૂત્રો" લખવા પડે છે!!!!!!





૧) સ્વચ્છતા જાળવો.
૨) કચરો કચરાપેટીમાં નાખો.
૩) શાંન્તી જાળવો.
૪) અહીં થૂકશો નહીં.
૫) નો પાર્કીગ.
૬) લાઈન માં રહો.
૭) ખૂણામાં થૂકવુ નહીં.
૮) જરૂર ન હોય તો વિજળી બંધ કરો.
૯) ફોન સ્વીચ ઑફ કરો.
૧૦) પાણી નો બગાડ કરશો નહીં.