Monday, August 1, 2016

4G વરસાદ.....





10GB  4G વરસાદ પડતાં કંસારાકુઈ ગામના તળાવની મેમરી ફુલ થઇ જતાં.....
આ પરિસ્થિતિ ની  જાણ  ગામ લોકોને Whats up Group દ્વારા કરવામાં આવી....
ગામનો વાહન વ્યવહાર હેન્ગ થવાની સંભાવનાથી
સરકાર દ્વારા xender કાર્યક્રમ on કરી અસરગ્રસ્તો ને ઊંચાણવાળા વિસ્તારમાં send  કરાયા...
સરકાર દ્વારા કંસારાકુઈ ગામ ને Free WiFi Zone જાહેર કરાતા ગામે ગામથી યુવાનોના ટોળા મદદ માટે ઉમટી પડયા...
ગામની પ્રાથમિક શાળા ૭ દિવસ માટે switch off કરવામાં આવી...
ગામની લાયબ્રેરી ડૂબમા જતા ત્યાંથી બધા પુસ્તકોને Share it કાર્યક્રમ દ્વારા સલામત સ્થળે Transfer કરવામા આવ્યાં...
આ દિવસો દરમ્યાન ગામના પરિવારો માટે Recharge Coupon No. દૂધડેરીમાંથી SMS દ્વારા મંગાવી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી...
ગામના લોકોની Battery Charging કરવાની વ્યવસ્થા માતાજી ના મંદિર ના રસોડામાં રાખેલ છે...
Facebook  ઉપર મોર દ્વારા Broad cast કરવામાં આવ્યું કે કંસારાકુઈમાં 4G વરસાદથી તળાવ ની મેમરી ફુલ!!!!!!!!
ચકલીઓ દ્વારા Twitter ઉપર Tweet કરી #4G વરસાદ કંસારાકુઈ એવો ટ્રેન્ડ ચલાવવામાં આવ્યો!!!!!!!!!
આ પરિસ્થિતિ ની જાણ Facebook અને Twitter પર થતાં પરિસ્થિતિ નો તાગ મેળવવા પત્રકારો ની  એક  ટીમ અહીં સરકાર દ્વારા Send કરવામાં આવી હતી...
હવામાન ખાતા ની આગાહી પ્રમાણે આગામી 48 કલાક દરમ્યાન 30GB 4G વરસાદ પડવાની શક્યતા છે.....
સલામતીના ભાગ રૂપે ગામના લોકોને ઊંચાણવાળા વિસ્તારમા જવા સરકાર દ્વારા ચાલતા Xender કાર્યક્રમ નો ઉપયોગ કરવો...
અને ખાસ ઘરોને Password Protected કરવાનુ  ભૂલશો નહિ...

No comments:

Post a Comment