કોલેજ લાઈફ....રીલાયન્સ - jio જેવી.
( करलो दुनिया मुठ्ठी में ।)
બેચરલ લાઈફ....એરટેલ જેવી.
( ऐसी आजादी और कहा ।)
સગાઈ પછી....આઈડીયા જેવી.
( जो बदल दे आप की दुनिया ।)
અને હા યુનિનોર જેવી પણ.
( अब मेरा नंबर है।.ખુશીઓ જ ખુશીઓ ...ફ્રી.ફ્રી.ફ્રી)
લગ્ન પછી....વોડાફોન જેવી.
(Power to You..જયા પણ જાવ નેટવર્ક સાથે ને સાથે.)
સંતાનો થયા પછી....બી.એસ.એન.એલ.જેવી
(Connecting India..બધી લાઇન વ્યસ્ત છે.)
પણ મારી મિત્રતા.... એલ આઈ સી જેવી. (जिंदगी के साथ भी जिंदगी के बाद भी ।)

No comments:
Post a Comment